નેતન્યાહૂ માટે રાહતના સમાચાર! હમાસે યુદ્ધ વિરામનો ડ્રાફ્ટ સ્વીકાર્યો, બંધકો મુક્ત થવાની તૈયારી
Israel-Hamas Ceasefire Draft: ગાઝા પટ્ટીમાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક નવી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. હમાસે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ માટે રજૂ કરેલા ડ્રાફ્ટને સ્વીકાર્યો છે. જો તમામ યોજના અનુસાર ચાલ્યું તો આ પગલું ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહ માટે રાહતનો શ્વાસ સાબિત થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હમાસે ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ અને હજારો બંધકોની મુક્તિ માટે એક ડ્રાફ્ટ કરારને સ્વીકાર્યો છે. મધ્યસ્થ કતારે કહ્યું કે, ઈઝરાયલ અને ફિલિપાઈન્સનું ઉગ્રવાદી સંગઠન હમાસ અત્યાર સુધીમાં સૌથી વધુ નજીક આવ્યા છે.
Comments
Post a Comment