રાષ્ટ્રપ્રમુખ બન્યા પહેલા ટ્રમ્પને સજા સંભળાવશે કોર્ટ? પોર્ન સ્ટારને નાણાં આપી ચૂપ કરાવવાનો છે આરોપ
- ટ્રમ્પ પર પોર્ન સ્ટાર્સને નાણાં આપી ચૂપ રાખવાનો આરોપ
- ટ્રમ્પના વકીલોની સ્ટેટ અપીલ્સ કોર્ટમાં જજ જુઆન મર્ચનના ગયા સપ્તાહના આદેશને પડકારવાની તૈયારી
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ જજને 10 જાન્યુઆરીએ સજા ન સંભળાવવાની અપીલ કરી છે. આ કેસમાં ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે પોર્ન સ્ટાર્સને નાણાં આપીને ચૂપ રહેવા જણાવ્યું હતું.
10 જાન્યુઆરીએ ટ્રમ્પને પોતાને કોર્ટમાં હાજર રહેવું પડશે.
Comments
Post a Comment