માર્ક ઝકરબર્ગને મોદી સરકાર વિરુદ્ધનું જૂઠાણું ફેલાવવું ભારે પડ્યું, અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ
Ashwini Vaishnaw On Mark Zuckerberg : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોદી સરકારના પતનના માર્ક ઝકરબર્ગના દાવા સામે પ્રતિક્રિયા આપી છે. જેમાં સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર વૈષ્ણવે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'માર્ક ઝકરબર્ગ ખુદ જૂઠાણું ફેલાવી રહ્યા છે. આ ઘણું નિરાશાજનક છે. તેમને તથ્ય અને વિશ્વસનીયતા બનાવી રાખીએ જોઈએ. વાત એમ છે કે, માર્ક ઝકરબર્ગે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, 'વર્ષ 2024 દુનિયા માટે કઠિન સાબિત થશે. કોવિડ-19 બાદ અનેક દેશોમાં ચૂંટણી થઈ અને ભારત સહિત અનેક દેશોની સરકાર પડી ગઈ.
Comments
Post a Comment