અમેરિકામાં ટ્રમ્પનું રાજ દુનિયાની દિશા અને દશા બદલશે, ઈમિગ્રેશન-ટેરિફ અંગે મોટા નિર્ણયની તૈયારી
- ઇન્ડોર સમારંભમાં ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખપદે શપથ લીધા, જે ડી વાન્સે ઉપપ્રમુખપદે શપથ લીધા
- અમેરિકાનો સુવર્ણયુગ લાવવાનુ ટ્રમ્પે તેમના સમર્થકોને વચન આપ્યું
- ટ્રમ્પ પહેલા જ દિવસે 100થી વધુ એક્ઝિ. ઓર્ડર પર સહી કરી શકે
- ટ્રમ્પનું મોંઘવારીમાં ઘટાડો કરવાનું અને ફુગાવો અંકુશમાં રાખવાનું વચન
- ટ્રમ્પના આવતા જ જન્મ થવાથી નાગરિકત્વનો અધિકાર જ ખતમ
Comments
Post a Comment