ગાઝાની વસ્તી અન્ય દેશમાં ખસેડવા મામલે ફ્રાન્સ-સ્પેન ભડક્યું, ટ્રમ્પના પ્રસ્તાવનો કર્યો વિરોધ
Gaza Population Displacement Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના લોકોને ઈજિપ્ત અને જોર્ડનમાં શિફ્ટ કરવાની સલાહ આપ્યા બાદ ભારે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની સલાહનો વિરોધ કરી ભાર પૂર્વક કહ્યું કે, ‘ગાઝાના લોકોને કોઈપણ રીતે બળજબરીથી ખસેડવાની વાત સ્વિકારવામાં નહીં આવે.’ સ્પેને પણ ટ્રમ્પની યોજનાની ટીકા કરી છે.
ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ : સ્પેન
સ્પેનના વિદેશ મંત્રી જોસ મૈનુઅલ આલ્બાર્સે બ્રસેલ્સને સ્પષ્ટ કહ્યું કે, ‘ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ.
Comments
Post a Comment