પિયરથી પૈસા ન લાવે તો સાથે ન રહેવા દેવાની માત્ર ધમકી સતામણી ન ગણાય : બોમ્બે હાઈકોર્ટ
High Court News | પતિ કે સાસરિયાએ માગેલા પૈસા પીયરેથી નહીં લાવે તો પતિ સાથે રહેવા દેવાશે નહીં એવું કહેવા માત્રને માનસિક કે શારીરિક સતામણી કહી શકાય નહીં એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું.
ન્યા. કાંકણવાડી અને ન્યા. જોશીની બેન્ચે નોંધ કરી હતી કે પત્નીએ પતિ અને સાસરિયા સામે નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેને રૂ. પાંચ લાખની રકમ તેના પિતા પાસેથી લાવવા જણાવ્યું હતું જેથી પતિ કાયમી સરકારી નોકરી મેળી શકે.
Comments
Post a Comment