VIDEO: સિંગર દિલજીત દોસાંઝે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જુઓ બંને વચ્ચે શું થઈ વાતચીત
Diljit Dosanjh meets PM Modi: સિંગર દિલજીત દોસાંઝે નવા વર્ષના પહેલા દિવસે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
દિલજીતે વડાપ્રધાનને ગીત સંભળાવ્યું
દિલજીતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દિલજીત વડાપ્રધાનને મળવા જાય છે ત્યારે વડાપ્રધાન તેમને 'સત શ્રી અકાલ' કહેતા જોવા મળી રહ્યા છે.
Comments
Post a Comment