ઓડિશામાં સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, કોલ હોપર તૂટી પડતા અનેક શ્રમિકોના મોતની આશંકા
Odisha News: ઓડિશાના સુંદરગઢ જિલ્લાના રાજગંગપુરમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની છે. ફેક્ટરીના કોલસાનું હોપર તૂટી પડવાથી અનેક શ્રમિકોના મોતની આશંકા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. ઘટનાસ્થળે 6 એમ્બ્યુલન્સ અને 6 ફાયર વિભાગના વાહન તૈનાત છે.
Comments
Post a Comment