'ભારતમાં ભટકતી આત્માઓ સનાતન અને હિન્દુ શબ્દો સાંભળીને ચોંકી જાય છે', ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન
Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે સનાતન ધર્મને લઈને મોટી વાત કહી. ઉપરાષ્ટ્રપતિએ જેએનયુમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'દેશમાં કેટલાક એવા લોકો છે જે સનાતન અને હિન્દુ શબ્દ સાંભળીને જ ચોંકી જાય છે. હું તેમને ભ્રમિત માનું છું.'
'સનાતન અને હિન્દુ શબ્દ બોલતા જ આઘાતજનક પ્રતિક્રિયા આપે છે'
જગદીપ ધનખડે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, 'ભારતમાં સનાતન અને હિન્દુ શબ્દ સાંભળતા જ અમુક ભ્રમિત લોકોની પ્રતિક્રિયા સામે આવે છે.
Comments
Post a Comment