બેંગ્લુરુમાં DGGIએ 3200 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો, બે આરોપીની ધરપકડ
- બેંગાલુરુમાં બે વ્યકિતઓની ધરપકડ
- 15 બોગસ કંપનીઓને આધારે ખોટી રીતે રૂ. 665 કરોડનો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો
બેંગાલુરુ : બેંગાલુરુમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ ૩૨૦૦ કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરી છે.
કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ આરોપી હજુ ફરાર : બેંગાલુરુ અને મુંબઇમાં ૩૦થી વધારે સ્થળો દરોડા
Comments
Post a Comment