સૈફ પર હુમલો કરનારા આરોપીની નવી તસવીર આવી સામે, પોતાનો દેખાવ બદલ્યો
Saif Ali Khan Attacked: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા મામલે મુંબઈ પોલીસે હુમલાખોરને પકડવા માટે દિવસ-રાત એક કરી છે. પરંતુ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. જો કે, તપાસ દરમિયાન એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, હુમલાખોર શંકાસ્પદે કથિત રીતે પોલીસ પકડથી બચવા માટે કપડાં બદલી નાખ્યા હતા.
સૈફના ઘર અને બાંદ્રાની લકી હોટલ વિસ્તારથી મળેલા સીસીટીવી ફૂટેજથી જાણવા મળે છે કે, ઘટના બાદ શંકાસ્પદે પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો.
Comments
Post a Comment