યુપીના મુખ્યમંત્રી યોગી અચાનક વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા, ફોટો પોસ્ટ કરીને જાણો શું લખ્યું
Maha Kumbh 2025: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસ સુધી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ જોયા બાદ શુક્રવાર(10 જાન્યુઆરી, 2025)ની સાંજે અચાનક દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું નિમંત્રણ આપ્યું છે.
મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદીને કળશ ભેટ આપી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને કળશ ભેટ આપી.
Comments
Post a Comment