અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ફરી ધરા ધ્રૂજી, તાજેતરમાં સતત 6 ભૂકંપથી 4000 લોકોના થયા હતા મોત
Earthquake In Afghanistan: ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા હતા.
ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?
માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી જાનહાનિનો કોઈ આંકડો જાહેર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારે ભૂકંપના એક પછી એક 6 આંચકાને પગલે અફઘાનિસ્તાનમાં 4000થી વધુ લોકો મૃત્યુ પામી ગયા હતા.
Comments
Post a Comment