ટ્રમ્પે ચાઈનીઝ ઉત્પાદનો સામે 100% ટેરિફ ઝીંક્યો, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉરની શરૂઆત


Donald Trump Tariff News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરુદ્ધ ટેરિફ વૉરની જાહેરાત કરી દીધી છે. તેમણે 1 નવેમ્બરથી ચીનમાંથી કરાતી આયાતો પર 100% વધારાના ટેરિફ લાદવાની અને મહત્વપૂર્ણ અમેરિકામાં નિર્મિત સોફ્ટવેર પર કડક નિકાસ નિયંત્રણો લાદવાની ધમકી આપી હતી. આ પગલાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ વધી શકે છે.

ટ્રમ્પે શું કહ્યું પોસ્ટમાં? 

સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે બેઇજિંગ પર વેપાર પર વધુ પડતું આક્રમક વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે અમેરિકા પણ તેનો જવાબ આપશે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન