‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા

Shashi Tharoor Slams Donald Trump : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સખત વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે.’ ત્યારે આ મામલે થરૂરે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારત તેના નિર્ણયો પોતે જ કરશે : થરૂર
સાંસદ થરૂરે (Shashi Tharoor) સ્પષ્ટ કહ્યું કે, ‘મને નથી લાગતું કે, મિસ્ટર ટ્રમ્પ દ્વારા ભારતના નિર્ણયોની જાહેરાત કરવી યોગ્ય છે.
Comments
Post a Comment