મોટી દુર્ઘટના: મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, પાંચ હજુ ગુમ, પાંચને બચાવાયા


Mozambique Boat Accident: મોઝામ્બિકના બીરા બંદર નજીક શુક્રવારે એક બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 14 ભારતીય ખલાસીઓ સવાર હતા, જે એક ટેન્કર પર ક્રૂ બદલવા માટે જઈ રહ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તપાસ શરૂ કરી દેવાઈ છે.

ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે બોટ પલટી ગયા બાદ પાંચ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. તેમાંથી એકની હાલત ગંભીર છે અને તેને બીરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન