આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

Cyclone Montha to Hit Andhra Coast Tonight : મોનથા વાવાઝોડા હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે ટકરાઇ શકે છે. લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે.
આજે સાંજે થશે લેન્ડફોલ
IMDની આગાહી અનુસાર સાંજ અથવા રાત સુધીમાં વાવાઝોડું કાકીનાડા, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શેક છે.
Comments
Post a Comment