'ભારત-ચીન સ્વાભિમાની દેશ, ટ્રમ્પનો ટેરિફ નિષ્ફળ રહેશે', પુતિને US-યુરોપ પર કર્યા પ્રહાર

Image Source: IANS

Russia Issues Blunt Warning to Trump: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરૂવારે યુરોપિયન નેતા પર આકરા પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે તેઓ 'યુદ્ધનો ઉન્માદ' ફેલાવી રહ્યા છે અને NATO પર રશિયાના આક્રમણની ખોટી આશંકાઓ બનાવી રહ્યા છે. તેમણે તેને 'હવામાંથી નિકળેલી બકવાસ' ગણાવ્યો અને ચેતવણી આપી કે કોઈ પણ ઉકસાવા પર રશિયાની પ્રતિક્રિયા આકરી અને નિર્ણાયક હશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન