યુદ્ધવિરામ સંકટમાં! હમાસે ફાયરિંગ કરતા નેતન્યાહૂ ગુસ્સે ભરાયા, કહ્યું- 'હવે થશે પાવરફુલ સ્ટ્રાઈક'


Netanyahu orders Powerful Strikes in Gaza: મધ્ય પૂર્વમાં ફરી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સેનાને આદેશ આપ્યો છે કે, ગાઝા પટ્ટીમાં 'તાત્કાલિક અને શક્તિશાળી હુમલા' કરવામાં આવે. આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે હાલમાં જ અમેરિકાની મધ્યસ્થતાથી થયેલું યુદ્ધવિરામ સમજૂતી ખતરામાં છે.

હમાસે તોડ્યું યુદ્ધવિરામ, ઈઝરાયલી સૈનિકો પર હુમલો

મંગળવારે ઈઝરાયલી સેના (IDF)એ જણાવ્યું કે, હમાસના આતંકવાદીઓએ દક્ષિણી ગાઝામાં ઈઝરાયલી સૈનિકો પર ફાયરિંગ કર્યું, જેનાથી યુદ્ધવિરામની શરતોનું સીધું ઉલ્લંઘન થયું.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો