હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત


Hyderabad Accident : શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચિન્નાટેકુર વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો જ્યારે હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ. અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન