અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, સાઉથ કેરોલિનાના બારમાં 4 લોકોના મોત, 20 ઘાયલ


US Bar Mass Shooting: અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક ભીડભાડવાળા બારમાં ગોળીબાર થયો છે. જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ ઘાયલ થયા છે.

રવિવારે વહેલી સવારે સેન્ટ હેલેનામાં વિલીના બાર એન્ડ ગ્રીલમાં ગોળીબાર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ભારે ભીડ હતી. ગોળીબાર થતા અનેક લોકો ઘાયલ થયા હતા.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .