‘રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરાવવા પ્રતિબંધ લાદશો તો...’ ચીનની અમેરિકાને ધમકી


China Reaction On US Threat : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તંત્ર ભારત બાદ હવે ચીન પાછળ પડી ગયું છે. અમેરિકા સતત ચીન પર દબાણ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરાવવા મથી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ આ મામલે ચીનને ધમકી આપી હતી, ત્યારે હવે ચીને પણ તેને વળતો જવાબ આપ્યો છે.

‘જો અમેરિકા અમારા હિતોને નુકસાન કરશે તો અમે પણ જવાબ આપીશું’

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાને કહ્યું કે, ‘અમે જે રીતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યા છે, તે કાયદેસર છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો