વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત: હાઈવે પર પાછળ ચાલતી કારે મારી ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Actor Vijay Devarakonda Car Accident : સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડાની કારનો અકસ્માત થયો છો. જોકે રાહતની વાત એ છે કે, અભિનેતા સંપૂર્ણ સુરક્ષિત છે. અભિનેતાના ડ્રાઈવરે તુરંત પોલીસને જાણ કરતા સ્થાનીક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમની કારમાં અન્ય બે લોકો પણ સવાર હતા.
બોલેરોએ કારને ટક્કર મારતા અકસ્માત થયો
Comments
Post a Comment