આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત


Agra Accident News : ઉત્તરપ્રદેશના આગ્રામાં શુક્રવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. ન્યૂ આગ્રાના નગલા બૂઢી વિસ્તારમાં એક અત્યંત તેજ રફતાર કારે કાબૂ ગુમાવીને ઘરની બહાર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરી મચી ગઈ હતી.


Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન