'સાહેબ, તમારા કારણે જ યુદ્ધ રોકાયું', શાહબાઝ શરીફ દ્વારા ખુશામત સાંભળી ટ્રમ્પ ગદગદ, મુનિરને ગણાવ્યો ફેવરિટ

Shahbaz Sharif Credits Trump for India-Pak Peace : હજારોના મોત બાદ આખરે ગાઝામાં શાંતિ સ્થપાઈ છે. ઈઝરાયલ અને હમાસ સીઝફાયર માટે રાજી થયા બાદ ગઇકાલે ઈજિપ્તમાં સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રમ્પ સહિત વિશ્વના અનેક નેતાઓ પહોંચ્યા હતા. અહીં મંચ પર ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ભાષણ આપવા બોલાવ્યા, બાદમાં શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા હતા.
શાહબાઝ શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા
Comments
Post a Comment