ચીનની વાત જુદી, પણ ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે: ફરી ટ્રમ્પનો દાવો

Trump Claims India Will Stop Buying Russian Oil : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ તથા રશિયાથી ઓઈલની આયાત મુદ્દે વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે.
ટ્રમ્પે કહ્યું, કે 'ભારતે મને આશ્વાસન આપ્યું છે કે હવે તેઓ રશિયાથી ઓઈલ નહીં ખરીદે. તેઓ અચાનક જ ઓઈલ ખરીદવાનું બંધ ના કરી શકે, આ એક લાંબી પ્રક્રિયા છે. પણ વર્ષના અંત સુધીમાં ભારતમાં રશિયાથી આવતા ઓઈલનું પ્રમાણ નહિવત થઈ જશે.
Comments
Post a Comment