દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ

GRAP-2 Implemented In Delhi-NCR : દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વધતા પ્રદૂષણ સ્તરને લઈને દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) 2 લાગુ કરવામાં આવ્યો છે. આ હેઠળ હવા પ્રદૂષણને લઈને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કોમન ફોન એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) મુજબ, રવિવારે (19 ઓક્ટોબર) દિલ્હીમાં સરેરાશ પ્રદૂષણ સ્તર 296 નોંધાયું હતું, જેના પગલે બેઠકમાં દિલ્હી-NCRમાં GRAP 2 પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી-એનસીઆરમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ
Comments
Post a Comment