દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો


Jammu and Kashmir News: દિવાળીના તહેવારમાં આતંકવાદીઓ ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. સુરક્ષા દળોની સતર્કતાએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો. દિવાળી પહેલા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હેફ વિસ્તારમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યું હતું. સુરક્ષા દળોએ તેનો સફળતાપૂર્વક નાશ કર્યો.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન