આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી, એકનું મોત

Cyclone Montha

Cyclone Montha Hits Andhra Coast : મોનથા વાવાઝોડું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે એક મહિલાનું મોત થયું છે જ્યારે 76 હજારથી વધુ લોકોને શિબિર કેમ્પમાં રાખવામાં આવ્યા છે. 

મોનથા વાવાઝોડું આંધ્ર પ્રદેશથી પસાર થયું તે સમયે 90થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયાકાંઠે ટકરાયું હતું.  કાકીનાડા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું હતું જ્યારે વિશાખાપટ્ટનમ અને મછલીપટ્ટનમના બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન