'ગાઝામાં યુદ્ધનો અંત, ઈઝરાયલ-હમાસ બંધકોની અદલા બદલી કરશે',મધ્યપૂર્વ જતા પહેલા ટ્રમ્પની જાહેરાત


Donald Trump :  અમેરિકાના પ્રમુખ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા લાંબા યુદ્ધનો અંત આણવાની જાહેરાત કરી દીધી છે. તેમણે મધ્યપૂર્વમાં ઈજિપ્તની મુલાકાત પહેલા જ જાહેરાત કરી દીધી કે ઈઝરાયલ અને હમાસ હવે ટૂંક સમયમાં કેદીઓની આપ લે કરશે. 


Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો