નેપાળમાં એક બાદ એક ત્રણ મોટા ભૂકંપના આંચકા, ત્રણ જિલ્લાની ધરાધ્રૂજી
Earthquake In Nepal : નેપાળ અને તિબેટની બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. આજે શનિવારે નેપાળમાં ત્રણ વખત ભૂકંપના આંચકા આવ્યા હતા. પૂર્વી નેપાળમાં તિબેટ બોર્ડર નજીક આજે બપોરે 1 વાગ્યે એક હળવો ભૂકંપ અનુભવાયો હતો અને પશ્ચિમ નેપાળમાં સવારે બે હળવા ભૂકંપ અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલગ અલગ સ્થળોએ આવેલા ભૂકંપને કારણે ક્યાંય પણ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી મળી રહ્યા. વર્ષ 2025માં 4.