'નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે', ચિરાગ પાસવાને કર્યો દાવો, CMના દીકરા અંગે જાણો શું કહ્યું
Chirag Paswan Big Statement: નીતિશ કુમાર ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી બનશે. આ દાવો કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને શનિવારે કર્યો છે. આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચિરાગે દાવો કર્યો કે, વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની વાળા ગઠબંધન NDAની જીત બાદ JDUની જીત બાદ અધ્યક્ષ નીતિશ કુમાર 'ફરીથી બિહારના મુખ્યમંત્રી બનશે.'
પાસવાને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'તેઓ નીતિશ કુમારના દીકરા નિશાંતના રાજનીતિમાં આવવાનું સ્વાગત કરશે.
Comments
Post a Comment