કઈ રીતે ચેમ્પિયન્સની ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા? જાણો જીતના 3 મુખ્ય કારણો
Champions Trophy Winner 2025: ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ જીતીને ઈતિહાસ રચ્યો. રોહિત સેનાએ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને ચાર વિકેટે મ્હાત આપી.
25 વર્ષ જૂનો બદલો લીધો
12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે.
Comments
Post a Comment