'આપણી પાસે અમેરિકાથી વધુ સેના...', યુક્રેનના સમર્થનમાં આવ્યું પોલેન્ડ, આપી દીધી ચેતવણી
European Summit: બ્રિટનની રાજધાની લંડનના યૂરોપિયન નેતાઓનું શિખર સંમેલન શરૂ થઈ ગયું છે. આ શિખર સંમેલનનો ઉદ્દેશ્ય યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઓવલ ઑફિસમાં થયેલી ઉગ્ર ચર્ચાના કારણે પેદા થયેલી પરિસ્થિતિનું સમાધાન શોધવાનો છે. આ સંમેલનમાં સામેલ થતા પહેલાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, યુરોપે માનવું જોઈએ કે તે એક મોટી સૈન્ય શક્તિ બની શકે છે.
'યુરોપમાં 2.6 મિલિયન પ્રોફેશનલ આર્મી'
Comments
Post a Comment