‘અમે ચૂપ નહીં બેસીયે’ કેનેડાનો ટ્રમ્પને જડબાતોડ જવાબ, કાઉન્ટર ટેરિફ ઝીંક્યો


US-Canada Trade War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ ટ્રેડ વૉર શરૂ થઈ ગયો છે. ટ્રમ્પ તંત્રએ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ગ્લોબલ ટેરિફ ઝીંકી દીધો છે, જેના કારણે કેનેડાએ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપી કહ્યું કે, અમે ચુપ નહીં બેસીએ. કેનેડાએ અમેરિકામાં ઉત્પાદિત અંદાજે 20.8 બિલિયન ડૉલરના સામાન પર નવા 25 ટકા કાઉન્ટર ટેરિફની જાહેરાત કરી છે.

કેનેડાએ અમેરિકા પર વળતો ટેરિફ ઝીંક્યો

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .