નવી શિક્ષણનીતિ મુદ્દે લોકસભામાં 'હોળી', કેન્દ્ર અને સ્ટાલિન સરકાર વચ્ચે ગજગ્રાહ
- કેન્દ્ર રૂ.10 હજાર કરોડ આપે તો પણ નવી શિક્ષણ નીતિ સ્વીકરવા સ્ટાલિનનો ધરાર ઇન્કાર
- કેન્દ્ર સરકારે તમિલનાડુના રૂ. 2,000 કરોડ બીજા રાજ્યોને આપી દીધા હોવાનો ડીએમકે સાંસદ સુમતિનો દાવો
- એનઇપી અંગે યુ-ટર્ન, અપ્રામાણિક ડીએમકે તમિલનાડુના વિદ્યાર્થીઓનું ભાવિ રોળી રહ્યુ છે : ધર્મેન્દ્ર પ્રધાન
લોકસભામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુદ્દો વિવાદ પકડી રહ્યો છે.
Comments
Post a Comment