ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા
SBI BANK NEWS : કેન્દ્રએ જણાવ્યું છે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ એટીએમ કેશ વિથડ્રોઅલથી મોટાપાયા પર કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં એસબીઆઇને એટીએમ વિથડ્રોઅલ ચાર્જ પેટે જ રૂ. 2043 કરોડની આવક થઈ હોવાનું મનાય છે. તેની તુલનાએ અન્ય નવ જાહેર ક્ષેત્રની બેન્કોની એટીએમના મોરચે સંયુક્ત ખોટ રૂ. 3738.78 કરોડ છે.
Comments
Post a Comment