ગ્રીન લેન્ડને ધમકી, યુક્રેન અંગે મોટું નિવેદન...પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મહત્ત્વના મુદ્દા
Key Points of Donald Trump's Speech : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે (5 માર્ચ) સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે રશિયા-યૂક્રેન યુદ્ધ, ટેરિફ વૉર સહિતના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે તેમના વહિવટે ફક્ત 43 દિવસમાં તે કરી બતાવ્યું છે, જે ગત સરકારે ચાર વર્ષમાં પણ કર્યું નથી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ સંબોધનને The Renewal of the American Dream નામ આપ્યું હતું.
આવો વાંચીએ પ્રમુખ ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન કઇ મોટી વાતો કહી?
Comments
Post a Comment