વડોદરામાં નબીરાએ કારથી ત્રણને કચડ્યાં, 'નિકિતા મેરી... ૐ નમ:શિવાય' ની બૂમો પાડવા લાગ્યો
Vadodara Accident : વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક આ ઘટના બની હતી. જ્યાં પોતાના મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં 3 જેટલાં લોકોના કચડાઈ જતાં મોતનો દાવો કરાયો છે. જોકે હાલ મોતના આંકડાની પુષ્ટી થઇ શકી નથી.
Comments
Post a Comment