સાપ્તાહિક રાશિફળ: મિથુન રાશિવાળાએ વાતચીતમાં ઉશ્કેરાટથી બચવું, કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું, જાણો અન્ય રાશિઓનું ફળ
સાપ્તાહિક રાશિફળ : આજથી માર્ચ મહિનાનું પહેલું સપ્તાહ ( 03 થી 09 માર્ચ 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે મિથુન રાશિના જાતકોએ વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું. સિંહ રાશિના જાતકોનું કોઈ આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે છે.
Comments
Post a Comment