ઝેલેન્સ્કીને મુશ્કેલીમાં મૂકનારા ટ્રમ્પ બરાબરના ફસાયા ! હવે રશિયાએ પણ બતાડી દીધો ‘ઠેંગો’
America Russia Relation : વિશ્વભરના અનેક દેશો સાથે ‘ટેરિફ વૉર’ છંછેડનાર અને ઝેલેન્સ્કીને પોતાના દેશમાં બોલાવી ઝાટકણી કાઢનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ફસાયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે રકઝક કર્યા બાદ ટ્રમ્પે નેગોશિએટર્સને રશિયા સાથે વાતચીત કરવા માટે મોકલ્યા છે. જોકે એવા અહેવાલ સામે આવ્યા છે કે, રશિયાએ ટ્રમ્પના નેગોશિએટર્સને ઠેંગો બતાવી દીધો છે.
અમેરિકા યોજના લઈને પહોંચ્યું ને રશિયાએ કોઈ જવાબ ન આપ્યો
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ટ્રમ્પના નેગોશિએટર્સ અંગે માહિતી આપી છે.
Comments
Post a Comment