ભારત-પાકિસ્તાન બોર્ડર અને બલૂચિસ્તાનની મુલાકાત ન કરતાં, નાગરિકોને અમેરિકાની સલાહ
Donald Trump Advisory | આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના ભયને પગલે અમેરિકાએ ભારત-પાકિસ્તાન સરહદ, દેશની નિયંત્રણ રેખા(Loc) અને બલુચિસ્તાન તથા ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં મુસાફરી કરવા સામે ચેતવણી જારી કરી નાગરિકોને એલર્ટ કરી દીધા છે. અમેરિકાના વિદેશ વિભાગે તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. તેમાં કહ્યું છે કે આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની શક્યતાને કારણે લોકોએ ભારત-પાકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં મુસાફરી પર પુનર્વિચાર કરવો જરૂરી છે.
શું કહ્યું અમેરિકાએ એડવાઈઝરીમાં..
Comments
Post a Comment