રશિયા સાથે યુદ્ધવિરામ નહીં કરે યુક્રેન: ટ્રમ્પ સાથે વિવાદ બાદ પણ ઝેલેન્સ્કી મક્કમ
Trump-Zelensky Clash : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહી છે. ટ્રમ્પે કડક શબ્દોમાં ઝેલેન્સ્કી પર લાખો લોકોના જીવનને ખતરામાં નાખવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, તેમના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકતું હતું. આ ઘટના બાદ ઝેલેન્સ્કી મક્કમ થઈને કહ્યું છે કે, યુક્રેન રશિયા સાથે ક્યારે યુદ્ધવિરામ નહીં કરે.
યુક્રેન યુદ્ધવિરામ નહીં કરે : ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘અમારા માટે ટ્રમ્પનું સમર્થન મહત્ત્વનું છે.
Comments
Post a Comment