ફરી મિત્ર બનશે ભારત અને કેનેડા? બંને દેશોના સંબંધો અંગે વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટ વાત
India-Canada Relations: કેનેડાના વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોની વિદાઈ થઈ ચૂકી છે. માર્ક કાર્નેએ નવા વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આગામી ચૂંટણીઓની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ કેનેડા સાથેના સંબંધો સુધારવા અંગે ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો ભારતના હિતોની વિરુદ્ધ કામ કરતા તત્ત્વો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવશે તો જ કેનેડા સાથેના સંબંધોમાં મોટા સુધારાની આશા રહેશે.
Comments
Post a Comment