પાકિસ્તાન સામે મેદાને પડી છે બલુચ મહિલાઓ, આઝાદી માટે આત્મઘાતી બોમ્બર બનવા પણ તૈયાર
Pakistan-Balochistan Dispute : બલુચિસ્તાનમાં આઝાદીની આગ હવે એટલી વિકરાળ બની ચૂકી છે. પાકિસ્તાન ગમે તેમ કરીને પણ તેને ડામી શકે એમ નથી. હાલમાં જ બલુચ બળવાખોરોએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. આ પહેલા બલુચિસ્તાનના કલાત જિલ્લામાં પાકિસ્તાની સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ખાનાખરાબી મચાવી હતી એક આત્મઘાતી મહિલા બોમ્બરે! આ કોઈ એકલદોકલ કિસ્સો નથી, બલુચ વંશીય લઘુમતી મહિલાઓ વધુને વધુ માત્રામાં આત્મઘાતી બની રહી છે અને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી રહી છે.
Comments
Post a Comment