'જો ઈરાન પરમાણુ કરાર નહીં કરે તો બોમ્બમારો કરીશું', ન્યુક્લિયર ડીલને લઈને ટ્રમ્પની ધમકી


Donald Trump Threatens Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે મોટું નિવેદન આપી દીધું છે. તેમણે સ્પષ્ટપણે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સંમત નહીં થાય, તો બોમ્બમારો કરવામાં આવશે. આ ઉપરાંત, તેને ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

ન્યૂઝ એજન્સીના અનુસાર, NBC ન્યૂઝ સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ જો ઈરાન સંમત નહીં થાય તો બોમ્બમારો થશે. જો ઈરાન સંમત નહીં થાય, તો હું ફરીથી તેમના પર સેકેન્ડરી ટેરિફ લાદીશ, જેમ મેં ચાર વર્ષ પહેલા કર્યું હતું.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ