'ન હિન્દીનો વિરોધ, ન જબરદસ્તી થોપવાનું સમર્થન', નિવેદન બાદ હોબાળો થતાં પવન કલ્યાણે કરી સ્પષ્ટતા
Hindi Vs Tamil Debate Escalates: કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષી ફોર્મ્યુલાને લઈને તમિલનાડુમાં હોબાળો ચાલી રહ્યો છે. રાજ્યમાંથી દરરોજ હિન્દી વિરુદ્ધ કોઈને કોઈ નિવેદન આવી રહ્યું છે. સીએમ સ્ટાલિન પોતે હિન્દી વિરોધી આંદોલનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે. તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલન એટલી હદે પહોંચી ગયું છે કે તાજેતરમાં બજેટના લોગોમાંથી રૂપિયાના દેવનાગરી પ્રતીકને હટાવીને તેની જગ્યાએ તમિલ મૂળાક્ષરો લગાવવામાં આવ્યો છે. એવામાં આ મામલે અભિનેતા અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ હોબાળો થતા પવન કલ્યાણે સ્પષ્ટતા પણ કરી છે.
Comments
Post a Comment