હાર્વર્ડના વૈજ્ઞાનિકે ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કર્યું, કહ્યું ઈશ્વર ‘મહાન ગણિતશાસ્ત્રી’ છે
Harvard Scientist Claims God Is Real : વિજ્ઞાન અને ધર્મને હંમેશથી અલગ-અલગ ગણવામાં આવ્યા છે. સમાજનો એક વર્ગ એવો છે જે સૃષ્ટિમાં જે કંઈ બને છે, એની પાછળ વિજ્ઞાન હોવાનું સ્વીકારે છે, તો બીજો એક વર્ગ એવો છે જે પોતાની આસપાસ બનતી સારી-નરસી તમામ ઘટનાઓ પાછળ ઈશ્વરની ઈચ્છા હોવાનું માને છે. કોણ સાચું? કદાચ બંને? કે પછી…
વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકો કદાચ ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ નહીં કરતા હોય, પરંતુ જો કોઈ વિજ્ઞાની જ ઈશ્વરની હયાતી સાબિત કરી બતાવે તો? તો તો ભલભલા નાસ્તિકે પણ માનવું રહ્યું ને કે ઈશ્વર છે. તાજેતરમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના એક વિજ્ઞાનીએ ગણિતના સૂત્રોના માધ્યમથી ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાનો દાવો કર્યો છે.
Comments
Post a Comment