'ભારત ટેરિફ ઘટાડવા સહમત થયું...' અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, રશિયાને પણ ઝટકો
Donald Trump News | અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત સામે આક્ષેપો કરે છે કે તે સૌથી વધુ ટેરિફ અને ટેક્સ વસૂલે છે. જેના બાદથી તે ભારત પર ટેરિફ અને ટેક્સ લાદવાની વાતો કરી રહ્યા હતા. ટ્રમ્પે અમુક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આગામી 2 એપ્રિલથી ભારત સામે પણ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી જશે. જોકે હવે આજે ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાથી વસૂલવામાં આવતા ટેરિફમાં ઘટાડો કરવા રાજી થઈ ગયું છે.
કોઈ તો છે જે ભારતની પોલ ખોલી રહ્યું છે.
Comments
Post a Comment