VIDEO : ઉત્તર પ્રદેશના વધુ એક જિલ્લામાં બબાલ, પથ્થમારો, પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઈજા
Uttar pradesh: ઉત્તરપ્રદેશમાં વધુ એક જિલ્લામાં પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. યુપીના શાહજહાંપુર બાદ ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન બબાલ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો. જેમા અનેક લોકોને ઈજા પહોંચી છે. પોલીસ પર એકશન લેવાને લઈને ધરણા પણ શરુ થઈ છે. હાલમાં પોલીસ અધિકારીઓ ગુસ્સે થયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Comments
Post a Comment